Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : સિવીલ હોસ્પિટલનાં કોવીડ વોર્ડનો વિડીયો વાયરલ, સ્વચ્છતાને લઈને અનેક સવાલો, હોસ્પિટલ તંત્રની પોલ ખુલી.

Share

ગોધરાના સીવીલ હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સાજા થવાને બદલે વધુ ગંભીર બીમારીનો શિકાર બની રહ્યા છે. ગોધરાના સીવીલ હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડમાં દર્દીઓ કેવી રીતે રહે છે અને તેમને કેવી મુશ્કેલી પડે છે તેની વિડીયો સોશિયલ મીડિયા દ્વારા ગોધરાના સામાજિક કાર્યકર અને એક જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો.

જેમાં ગોધરાનાં સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવે છે જ્યાં એક જાગૃત નાગરિક દ્વારા વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં કોવિડ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓના કોઈ ઠેકાણા જ હોવાનું અને ખાસ કરીને બાથરૂમ ટોયલેટની સફાઈમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાનો વિડિયોમાં જોવા મળી રહ્યું છે. સફાઈનું કોઈ ધ્યાન જ આપતું નથી આ વોર્ડમાં દર્દીઓ તમામ સુવિધાઓથી વંચિત છે આવી ગંદકીના કારણે વોર્ડમાં રહી શકાય એમ જ નથી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

નર્મદા જિલ્લામાં 250 થી વધુ HIV પીડિતો છતાં કોઈ જાગૃતિ કે અભીયાનમાં કામગીરી કરનાર સંસ્થા નથી

ProudOfGujarat

અંકલેશ્વરનાં હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના એક મકાનમાં 29 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

સ્વામિ વિવેકાનંદજી ની ૧૫૬મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!