Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ દામાવાવ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી.

Share

પંચમહાલ જીલ્લાના દામાવાવ પોલીસ મથકનાં જવાનો દ્વારા ચુંટણીને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તમામ ભાજપ, કોંગ્રેસ, અપક્ષો સહિતના પક્ષો પણ પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ બનાવ ના બને તેને લઈ દામાવવા પોલીસ દ્વારા દામાવાવ પોલીસ મથકની હદમાં આવતા ગામડાઓમાં તેમજ દામાવાવ અને રીંછવાણીના મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી જેમાં દામાવાવ પોલિસ મથકના PSI એ.એમ બારીયા સહિત જમાદારો, કોન્સ્ટેબલો તેમજ મહિલા કોન્સ્ટેબલો સહિત હોમગાર્ડનાં જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આવનારી ચૂંટણીમાં કોઈ બનાવ ના બને તેવા પ્રયાસો હાથ ધરીને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યુ હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગમાં પડી ગયેલા મસમોટા ખાડા અને રોડની કામગીરી ન કરાતા સ્થાનિક લોકો દ્વારા ભૂખ હડતાળ જાણો કેમ…

ProudOfGujarat

લોક ડાઉન દરમિયાન રીંછવાણીનાં ડોકટર દ્વારા 100 જેટલા જરૂરતમંદ વ્યક્તિઓને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

નાયબ મુખ્યમંત્રીનાં વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડયા વિરોધનાં પ્રત્યાઘાતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!