Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા-દાહોદ હાઇવે પાસે કારમાં આગ લાગી.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના કેવડીયા ગામ પાસે આજે બપોરના અરસામાં એકાએક આગ લાગી હતી. જોકે આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.

મળતી વિગતો અનુસાર ગોધરાથી દાહોદ હાઇવે માર્ગ તરફ આવેલા કેવડીયા ગામ પાસે આજે લીમખેડા તરફ જતી કારમા એકાએક આગ લાગી હતી. આગને કારણે ચાલક સીધો નીચે ઉતરી ગયો હતો. જેના કારણે તેનો બચાવ થયો હતો. જોત જોતામાં કારા આગમાં ભડભડ સળગવા માંડી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

લીંબડી ધંધુકા રોડ પર ટ્રીપલ અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહી

ProudOfGujarat

લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિએ મુખ્ય બજારમાં મોંઘવારી વિરુદ્ધ રેલી કાઢી.

ProudOfGujarat

રાજપીપળા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!