Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં NSS વિભાગ દ્વારા ” કોરોના ભગાડી કક્કાથી” શોર્ટ ફિલ્મ બનાવી.

Share

દુનિયાભરમાં કોરના વાયરસને કારણે લાખો લોકોના મોત થયા છે. લાખો લોકો સંક્રમિત થયા છે. કોરોનાની દવા હજુ શોધાઇ નથી. આ વાયરસની પ્રત્યે સજાગતાએ જ તેનાથી બચવાનો મહત્તમ ઉપાય છે.ત્યારે બધાની વચ્ચે ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ (શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.) દ્વારા લોકોને જાગૃત કરવા ખાસ “કોરોના ભગાડીએ કક્કાથી” શોર્ટ ફિલ્મ બનાવી છે જેમાં ગોધરાના લોકગાયક શ્રી બહાદુરભાઈ ગઢવી – કોલેજના ડો.સુરેશ ચૌધરી અને ડૉ. રૂપેશ નાકર ઉપરાંત 30 થી વધુ એન.એસ.એસ વિભાગના વિધાર્થીઓએ ભાગ લીધો હતો કલેક્ટર કચેરી પંચમહાલ અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિ. ના માર્ગદર્શનથી બનેલ આ શોર્ટ ફિલ્મ સોશિયલ મીડીયા પ્લેટર્ફોમ પર હાલ તેને વખાણી રહેવામાં આવી રહી છે.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે ઓમ સાંઈ યોગા ગ્રુપ દ્વારા અંકલેશ્વર વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ProudOfGujarat

ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘની માંગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!