Proud of Gujarat
GujaratFeaturedINDIA

પઢીયાર ખાતે આવેલા કૃપાલ આશ્રમમાં ગુરુપુર્ણિમાની ઉજવણી.

Share

ગોધરા,

Advertisement

પંચમહાલ જીલ્લામા ગુરુપુર્ણિમાની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી
ગોધરા તાલુકાના પઢીયાર ગામે તેમજ ગોધરા શહેરના જાફરાબાદ રોડ પાસે આવેલા કૃપાલ આશ્રમ ખાતે ગુરુ પુર્ણિમા દિને  મોટી સંખ્યામા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. અને આશ્રમ દ્વારા  હોસ્પિટલ,શાળાઓમા નાસ્તા  અને  ફ્રુટ વિતરણ કરવામા આવ્યુ હતુ. શહેરનો આ સાવન કૃપાલ આશ્રમ  વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતો રહે છે. પંચમહાલ જીલ્લામા આજે ધામધુમથી ગુરુ પુર્ણિમાની ઉજવણી કરવામા આવી હતી.  ગોધરા ખાતે આવેલા કૃપાલ આશ્રમ ખાતે પણ મોટી સંખ્યામા ભાવિક ભક્તો નુઘોડાપુર ઉભરાયુ હતું.  જાફરાબાદ ફાટક પાસે આવેલા આ  આશ્રમ મા  બાબા સાવનસિંહજી મહારાજના૧૬૧મા જન્મ જંયતિની ઉજવણી પણ કરવામા આવી હતી. જેમા ગોધરા શહેરની આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ,તેમજ બહેરા મુગાની શાળાના બાળકો ,નારી કેન્દ્રના બહેનો  ,બાળ રિમાન્ડહોમના બાળકોને નાસ્તા તેમજ ફુટનુ  વિતરણ કરવામા આવ્યુ  હતુ.


Share

Related posts

સુરેન્દ્રનગર : લખતર સર્કિટ હાઉસમાં દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

પાલેજમાં કોરોનાનો બીજો કેસ નોંધાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં જીવાતવાળુ ભોજન અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!