Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : કાકણપુરનાં સંઘ દ્વારા મામલદારને ₹ ૨૫,૦૦૧ નો ચેક અર્પણ કરી કોરોના માહોલમાં આર્થિક સહાય કરી.

Share

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના અનુસંધાને ગુજરાત સરકારને ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે સહાયરૂપ થવા ગોધરા તાલુકાના કાકણપુરથી અંબાજી જતા પગપાળા સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ માટે ૨૫,૦૦૧ રૂપિયાનો ચેક ગોધરા મામલતદારને અર્પણ કરવામાં આવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, બેતવામાં પાણીનું સ્તર વધ્યું.

ProudOfGujarat

સુરત યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના હિંગલ્લા – કુવાદર ગામ વચ્ચે બાવળનું વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહારને અસર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!