Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા સિવીલ હોસ્પિટલનાં પ્રસૃતિગૃહમાંથી શ્વાને બાળકને ઉઠાવી ફાડી ખાધું.

Share

ગોધરા શહેરમા આવેલી સૌથી મોટી સીવીલ હોસ્પિટલના પ્રસૃતા વોર્ડમાંથી નવજાત શિશુને શ્વાને ઉઠાવી જવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકાના બખ્ખર ગામની પ્રસુતાએ મોડી રાત્રી સમયે બે જોડિયા બાળકોને સિવિલના પ્રસૃતાગૃહમાં જન્મ આપ્યો હતો જન્મ એક બાળક એક બાળકીનો સમાવેશ થતો હતો.હોસ્પિટલના પહેલા માળેથી રખડતા શ્વાન શિશુને ઉઠાવી નીચે તરફ દોડી ગયું પરિજનો અને ફરજના કર્મચારીઓને જાણ થાય તે પહેલા શ્વાને નવજાત શિશુને ફાડી ખાધુ હતુ.આ બનાવને લઈને પરિવારજનોમાં પણ રોષ વ્યાપ્યો હતો ત્યારે ગોધરા સિવીલ તંત્રની પણ ગંભીર બેદરકારી સામે આવી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા એ શક્તિ પ્રદશન કરી પોતાની ઉમેદવારી નોંધાવી, ફોર્મ જમા કરાવવા પહેલા પરસેવા છૂટ્યા, મોઢું લૂછી પહોંચ્યા અધિકારી સમક્ષ

ProudOfGujarat

ચોરાઉ મોટરસાયકલ સાથે એક ને ઝડપી પડતી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ

ProudOfGujarat

નડિયાદ-ભરણપોષણ કેસમાં સજા પામેલા 8 કેદી બિલોદરા જેલમાંથી મુક્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!