Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતીના સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટની મિટીંગ મળી

Share

ગોધરા,

Advertisement

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતીના સોશિયલ મીડીયા ડીપાર્ટમેન્ટ દ્વારા લોકોમા કોંગ્રેસ પક્ષની સાચી વાત લોકો સુધી પહોચે અને કોગ્રેસના કાર્યકરો એક થઈને કામકરે તે હેતુથી ગોધરા સરકીટ હાઉસ ખાતે મિટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતી ના સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર સાજીદ વલીની અધ્યક્ષતામા ગોધરા સર્કીટ હાઉસ ખાતે એક મિટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા
નવા નિમાયેલા જિલ્લા અને તાલુકાના કન્વીનરોને નિમણુકપત્રો આપવામા આવ્યા હતા.મિંટીગમા સોશિયલ મિડીયાના ઉપયોગ થકી કોંગ્રેસપક્ષની સાચી વાત લોકો સુધી પહોચે એ વિષય ઉપર ખાસ ભાર મુકવામા આવ્યો હતો.આ મિંટીગમાં મધ્યગુજરાતના સોશિયલ મીડીયા નિરીક્ષક લખન દરબાર, પંચમહાલ જિલ્લા સોશિયલ મિડીયા નિરીક્ષક કાજલ પરમાર,સહિત કોંગ્રેસના અગ્રણીઓ ,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વાગરા તાલુકાના સુવા ગામે ૧૫ મહિનાની બાળકી પર થયેલ બળાત્કાર અંગે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય(રાજપૂત) સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના પાલોદ ગામના ગ્રામજનો એ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું

ProudOfGujarat

નડિયાદ : નુતન શિખરબદ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!