Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બોરૂ રેલ્વે ફાટક પાસે મૃત હાલતમાં નદીસરના યુવાનની લાશ મળી આવતા શંકાકુશંકાઓ

Share

  1. બોરૂ રેલ્વે ફાટક પાસે મૃત હાલતમાં નદીસરના યુવાનની લાશ મળી આવતા શંકાકુશંકાઓ

ગોધરા, રાજુ સોલંકી

કાલોલ પાસે આવેલા બોરૂ રેલ્વે ફાટક પાસે ટ્રેક ઉપર મૃત હાલતમાં દલિત સમાજના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ખરેખર આ યુવાનનો અકસ્માત સર્જાયો છે કે હત્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશ ઉપર કબજો મેળવી કાલોલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે

Advertisement

મળતી વિગતો મુજબ ગોધરા તાલુકા ના નદીસર ગામે આવેલ વણકર વાસ ખાતે રહેતા કિરણભાઈ નટુભાઈ રાઠોડ ઉવ. ૨૧ ના બરોડા ખાતે એક કંપની માં પ્રાઈવેટ જોબ કરતા હતા.ત્યારે અચાનક બોરૂ રેલ્વે સ્ટેશન ના ફાટક પાસે એક ટ્રેક ઉપર મૃત હાલતમાં કિરણભાઈ નટુભાઈ રાઠોડ ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી રેલ્વે ટ્રેક ઉપર કઢગી હાલતમાં લાશ મળી આવતા લોકોમાં ભારે તર્ક વિતર્ક સર્જાયા છે,આ અકસ્માત સર્જાયો છે કે હત્યા??તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે. કાલોલ પોલીસ એ ઘટના સ્થળે પહોચી લાશનો કબજો મેળવી હોસ્પીટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. અને કાયદેસરની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળ : કિશન ભરવાડની ઘાતકી હત્યા કરતાં હિન્દુ સંગઠન કાર્યકરો દ્વારા મામલતદારને આવેદન.

ProudOfGujarat

અંકલેશ્વર : મુલ્લાવાડ વિસ્તારમાંથી કતલનાં ઇરાદે રાખવામાં આવેલ ગાયોને પોલીસની મદદથી મુક્ત કરાઈ.

ProudOfGujarat

અમદાવાદની બે કિશોરીએ એશિયા રોલર સ્કેટિંગમાં અપાવ્યો ગોલ્ડ-સિલ્વર મેડલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!