Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઓરવાડા ગામે હિન્દુયુવા વાહીની સંસ્થા દ્રારા સંમેલન યોજાયુ

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

ગોધરા તાલુકાના ઓરવાડા ગામે યુવા સંમેલન નુ આયોજન હિન્દુ યુવા વાહીની દ્રારા કરવામા આવ્યુ હતુ જેમા મહામંડલેશ્વર રામી યોગીરાજજી (અખિલ ભારતીય સંત સમિતી એમપી શાખા મિડીયા પ્રભારી,ભારતીય ગૌવંશ અને પર્યાવરણ સરંક્ષણ સમિતિ દિલ્લી,ગૌરક્ષાના રાષ્ટ્રિય અધ્યક્ષ
મુખ્ય પ્રચારક હિન્દુ યુવાવાહીની ગુજરાત) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.હિન્દુ સમાજમાં સામાજીક શૈક્ષણિક,આર્થિક રાષ્ટ્ર ભાવના જાગે ક્રાન્તિ આવે એ હેતુથી કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ,.યુવા સંમેલનમા સમરસતા,સદભાવના,એકતા,અસ્પૃશ્યતા નિવારણ,સમભાવ વિશે ઉજજેનના મહામંડલેશ્વર 1008 યોગી રામેશ્વરનાથજી દ્રારા જણાવામા આવ્યુ હતુ. આ સમેલનમાં પંચમહાલ, મહીસાગર,ઇડર,સુરત,અમદાવાદના સંતો મહંતો હાજર રહ્યા હતા.


Share

Related posts

મહારાષ્ટ્રમાં ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 16 લોકોના મોત

ProudOfGujarat

નેત્રંગ : આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા,પીંગોટ અને ધોલી ડેમોમાં પાણી નહિવત.

ProudOfGujarat

ભરૂચ : દ્રોપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદે જીત મેળવતા વિજય રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!