Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના અધ્યાપક અરૂણસિંહ સોલંકીને નેશનલ એવોર્ડથી સન્માન

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી સાર્વજનિક કોમર્સ કોલેજમાં ફરજ બજાવતા અરુણસિંહ સોલંકીને નવી દિલ્હી ખાતે તેમની શિક્ષણની સાથે સાથે સેવાકીય સામાજીક પ્રવૃતિ માટે નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો છે.જેમાં ઈન્ડીયન ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજીત સંભારભમાં ડો એસ કે નંદા (આઈએએસ) તેમજ અનિલ પ્રથમ (આઈપીએસ) તેમજ તેજેન્દ્રપાલ ત્યાગી વીરચક્ર એવોર્ડ ડો આનંદ અગ્રવાલની ઉપસ્થિતીમાં ‘‘ અટલ બિહારી વાજપાઈ અંવતિકા એવોર્ડ” આપવામા આવ્યો હતો. આ એવોર્ડ મળતા ગોધરા શહેરના અધ્યાપક આલમમા પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. તેની સાથે સાથે ગોવિંદગુરૂ યુનિર્વસીટીનું પણ ગૌરવ વધાર્યુ છે


Share

Related posts

કરજણના નવી નગરી પાસે આવેલ ઝાડીમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

જિલ્લા પોલીસ વડા અને વડોદરા રેન્જ આઇ.જી.એ રાજપારડીની મુલાકાત લીધી.

ProudOfGujarat

ગુરુ – શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડનાર હેવાન બનેલા શિક્ષકની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!