Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ઘાસની ગંજીઓમાં છુપાવી રાખેલો વિદેશી દારુના જથ્થા સાથે એકની અટક

Share

 

પંચમહાલ, ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાનામાં ઘોંઘબા તાલૂકાના સાજોરા
દામાવાવ પોલીસે ખેતરમાં ઘાસની ગંજીઓમા છુપાવી રાખેલા વિદેશી દારુના જથ્થા સાથે એક ઇસમની અટક કરી દારુના જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામીછે.

Advertisement

મળતી વિગતો અનુસાર જીલ્લાના દામાવાવ પોલીસ મથકના પી.એસ.આઇ જી.જે.રાવતને સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.તે વખતે બાતમી મળી હતી કે
ઘોંઘબા તાલુકાના સાજોરા ગામનો વિપુલભાઇ
કાંતિભાઇ બારીયા દારુનો જથ્થો લાવીને ઘરની પાસે ઘાસની ગંજીમાં સંતાડી રાખેલ છે.આથી પોલીસે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.જેમાં ઘાસની ગંજીમા છુપાવેલો ૯૫ નંગ બોટલો મળી આવી હતી.પ્રાથમિક પુછપરછમાં વિપુલભાઇએ આ દારુ જયેશભાઇ પ્રવિણભાઇ પરમારને આપવા માટે છુપાવી રાખેલો હોવાની વિગતો બહાર આવી હતી.
પોલીસે વિપુલબારીયાએ અટક કરીને તથા આ દારુનો જથ્થો મંગાવનાર જયેશ પરમારની સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

સુરત : મોટામિયાં માંગરોલ ખાતે ઐતિહાસિક ઉર્સની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ વિભાગનું કરાયું ઈ–લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ : વહેલી સવારે 4 મોબાઈલની ચોરી કરતો શખ્સ સી.સી.ટી.વી. માં કેદ…. વધુ જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!