Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા લુણાવાડા હાઇવે વચ્ચે ટ્રકનું ટાયર ફાટતા હજારો ટન દૂધનું નુકશાન

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

ગોધરા લુણાવાડા હાઇવે ખાતે આવેલ પસનાલ પાટિયા નજીક વહેલી સવારે ટ્રકનું ટાયર ફાટતા હજારો ટન દૂધનું નુકશાન થયું હતું જ્યારે ટ્રકમાં સવાર બે જણ ને
ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
ગોધરા લુણાવાડા હાઇવે ખાતે આવેલ પસનાલ પાટિયા નજીક દૂધ ભરેલ ટ્રકચાલક લુણાવાડા હાઇવે થી ગોધરા તરફ આવતા હતા ત્યારે અચાનક ટ્રકનું ટાયર ફાટતા હજારો ટન દૂધનું નુકશાન થયું હતું જ્યારે ટ્રકમાં સવાર બે જણ ને ઈજાઓ થતાં સારવાર અર્થે તાબડતોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા


Share

Related posts

વ્યારા :મહાત્મા જ્યોતિબા ફૂલે અને ડૉ.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં આદિવાસીઓ અને ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ગોધરા : પાલિકાતંત્ર આજે ખાનગી એજન્સી સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સાફસફાઈ કરાવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!