Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ગોધરા શહેરમા ધમધમતા વિસ્તારમા આવેલી મોબાઇબ શોપમા ચોરીની ઘટનાથી ચકચાર

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે શહેરા ભાગોળ વિસ્તારમા આવેલી મોબાઇલ શોપમાથી લાખોના માલમત્તાની ચોરી થયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમા આવેલી જય જલારામ મોબાઇલ શોપ દુકાનમાથી અજાણ્યા શખ્શો દ્રારા ચોરી કર્યાની ઘટના બની છે.પ્રાથમિક જાણકારી મળ્યા મુજબ
ડૂપ્લીકેટ ચાવીની મદદથી સટલ ઊચુ કરીને મોબાઇલ ફોન તેમજ અન્ય ઇલેકટ્ર્ટીક સાધનો,તેમજ રોકડ રકમ લઈ ગયાની માહિતી પ્રાપ્ત થઈ છે. માલમતાની અંદાજીત લાખો રુપિયાની માલમત્તા ચોરાઇ હોવાનુ જાણવા મળ્યુ છે.હાલ તો બનાવના સ્થળે લોકટોળા એકઠા થઈ ગયા છે.


Share

Related posts

અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

કલાને જીવંત રાખવા અમદાવાદના શિલ્પકાર કાંતિભાઈ પટેલે 60 કરોડની મિલકત લલિતકલા અકાદમીને ભેટ ધરી

ProudOfGujarat

સુરત : પથારાવાળા અને પાલિકા વચ્ચે ઘર્ષણ ઉભું થતા મામલો બિચક્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!