ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકામા ૧ કરોડ ૭૦ લાખ રુપિયાના નવા માર્ગ બનાવાના કામો મંજુર થયા છે.તાલુકાના આવેલા ચંચોપા સાપા,મોરડુંગરા ગામે આ નવીન રસ્તાઓ આગામી સમયમા બનાવામા આવશે.ગ્રામજનોની રજુઆતોને ધ્યાનમા લેતા અહી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકામાગૂજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્રારા૧ કરોડ ૭૦ લાખ રુપિયા જેટલી રકમ નવીન રસ્તાઓ માટે ફાળવામા આવી છે.આ નવીઁન રસ્તાઓનુ બાંધકામ
ગોધરા તાલુકાના ચંચોપા ટેકરા ફળિયાથી વાસીયા પટેલના ફળિયા સુધી અંદાજીત ૧ કરોડ ૨૦ લાખમાં રસ્તો બનાવામા આવશે.જ્યારે અન્ય એક રસ્તો સાંપા ડુંગરા સ્વામિનારાયણ મંદીરથી સ્મશાન સુધી નો અંદાજીત ૫૦ લાખમા રસ્તો બનાવામા આવશે,
Advertisement