ગોધરા. રાજુ સોલંકી
Advertisement
પંચમહાલ જીલ્લામા તલાટીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે, તે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વન પ્રધાન ગણપત વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં તલાટી મંડળના કર્મચારીઓ અને પ્રમુખો પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ તલાટી મંડળ દ્વારા હડતાલના પાછી ખેંચવાનો નિર્ણય સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમને લઇને કરવામાં આવ્યો છે.
પંચમહાલ જીલ્લા તલાટી મંડળના મહામંત્રી શબાના શેખે જણાવ્યુ કે” અમારા ઉપરી મંડળ તરફથી નિર્ણય લેવાયો છે.આથી અમે આવતી કાલથી રાબેતા મુજબ ફરજ પર હાજર થઈ જઇશૂ