ગોધરા રાજુ સોલંકી
દેશભરમાં કાળા નાણાના પ્રવાહ ઉપર અંકુશ મુકવાના પ્રયાસના ભાગરૂપે કાર્યવાહીનો દોર જારી રહ્યો છે ઇન્કમટેક્સ વિભાગે ગોધરાના સોનીવાડ વિસ્તારમાં આવેલા સોનાચાંદીના વેપારી શ્રીનાથજી અને ગોકુલ જવેલર્સમાં ઇન્કમટેક્સ વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી હતી બન્ને જ્વેલર્સની દુકાનમાં તેમના પરિવારજનોના બેંક એકાઉન્ટ અને બેંક લોકર ની તપાસ કરતા બે કરોડના બેનામી વ્યવહારો મળી આવતા ખડભડાત મચી જવા પામી હતી આવકવેરા વિભાગ દ્વારા ગોધરામાં આવેલ સોનીવાડવિસ્તારમાં શ્રીનાથજી અને ગોકુલ જ્વેલર્સની દુકાન ખાતેવિવિધ દસ્તાવેજો ની ચકાસણી કરવામાં આવતા ગોકુલ જવેલર્સ માંથી ૫૦ લાખ અને શ્રીનાથજી જવેલર્સ માંથી ૧.૫૦ કરોડ ના બેનામી આવક મળી હતી
ઇન્કમટેક્સ વિભાગે ગોધરાનાસોનીવાડ વિસ્તારમાં આવેલા સોનાચાંદીના વેપારીશ્રીનાથજી અને ગોકુલ જવેલર્સમાં ઇન્કમટેક્સ વિભાગે સર્વેની કામગીરી ગતરોજ હાથ ધરી હતી.જેઁમા ગોકુલ જવેલર્સમાથી અને શ્રીનાથજી જવેલર્સ માંથી કરોડોના બેનામી વ્યવહારો તપાસમા બહાર આવ્યા હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.પંચમહાલ રેન્જ આવકવેરા વિભાગ દ્વારા ગોધરા શહેરમા આવેલા સોનીવાડ વિસ્તારમાં શ્રીનાથજી અને ગોકુલ જ્વેલર્સની દુકાન ખાતે ગતરોજ વિવિધ દસ્તાવેજો ની ચકાસણી કરી હતી.જેમા સાંજ સુધી તપાસ હાથ ધરી હતી.જેમા હતી.જેઁમા ગોકુલ જવેલર્સમાથી ૫૦ લાખ તેમજ શ્રીનાથજી જવેલર્સ માથી૧.૫૦ કરોડના વ્યવહારો મળી કુલ બે કરોડના બેનામી વ્યવહાર હોવાનુ ઇન્કમટેકસ વિભાગને જાણવા મળ્યુ હતુ.
ગોધરા:ઇન્કમટેકસ વિભાગ રેડ મામલો,શ્રીનાથજી અને ગોકુલ જવેલર્સમાંથી કુલ બે કરોડના બેનામી વ્યવહારો મળી આવતા ખળભળાટ.
Advertisement