Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ:તલાટીઓની હડતાલનો ત્રીજો દિવસ, સાફસફાઇ હાથ ધરી નોધાવ્યો વિરોધ

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના તલાટીકમમંત્રીઓએ ત્રીજા દિવસે છબનપુર ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતે એકત્રિત થઈ સુત્રોચ્ચાર કર્યા હતા. છબનપુર ગામમા સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ.
પંચમહાલ જીલ્લામાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમમંત્રીઓનો હડતાલનો ત્રીજો દિવસ છે.જેમા જીલ્લાના ૪૦૦ થી વધુૃતલાટી ગોધરા તાલુકાના છબનપુર ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતે એકત્રિત થયા હતા.અને સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.”તલાટી એકતા જીંદાબાદ” હમારી માંગે પુરી કરો” પંચમહાલ તલાટી મંડળ જીંદાબાદ જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા. તલાટીઓએ છબનપુર ગામના મંદિર પાસેના આવેલા રહેણાક વિસ્તારમાં સાફસફાઇ કરી હતી.


Share

Related posts

સુરતનાં તાપી રિવરફ્રન્ટના ડોમમાં લાગી ભીષણ આગ.

ProudOfGujarat

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતા સુરેન્દ્રનગરના લીંબડી ખાતે કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

પાલેજ કુમારશાળામાં ૧૫૦મી ગાંધી જન્મજયંતિની ઉજવણી પ્લાસ્ટિક ઉપયોગ નહીં કરવાના શપથ સાથે કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!