Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

Share

 

ગોધરા રાજુ સોલંકી

Advertisement

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજ ના બીએડ્,બી.એસ.સી અને એમ.એસ.ડબલયુ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો આ ગરબામાં રમઝટ સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જેમણે સારી જુદી-જુદી એક્શન થી ગરબે ઘુમયા તેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમે જાદવ રોમા, બીજા ક્રમે દરજી નિધી અને ત્રીજા ક્રમે જાદવ પ્રીતિ આવ્યા હતા તથા રાઠોડ રાજવંત, વૈશાલી પટેલ વિગેરે ને પ્રોત્સાહિત રૂપે. ભેટ આપી હતી આ નિમિત્તે આચાર્ય શ્રી શૈલેષભાઈ ચૌધરી એ અભિનંદન પાઠવ્યા હતા અને ડૉ.ગિરિશ ચૌહાણ,પ્રો.વિજય વણકર,પ્રો.ભુપત બારીયા,પ્રો.હરેશ ખસિયા વિગેરે ના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગરબો અને ગરબી નું મહત્વ સમજાવ્યું હતું અને અંત માં આભાર વિધિ પ્રો શૈલેષ વરીઆ અને અતુલ સોલંકી એ સમાપન કર્યું હતું


Share

Related posts

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ઝાઝારવા ગામે અમીરગઢ તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન યોજાયું.

ProudOfGujarat

સુરતમાં રહેતા મહિલા પ્રોફેસરે પારિવારિક ઝઘડા અને માનસિક તણાવ વચ્ચે ફાંસો ખાઈ ટૂંકાવ્યુ જીવન.

ProudOfGujarat

પારડી તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માં નવો વળાંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!