ગોધરા રાજુ સોલંકી
ગોધરા શહેરમાં અતિ સુંદર વ્યવસ્થા સભર પોલીસ સુરક્ષા સેતુ સંદર્ભે યોજવામાં આવેલ ગરબા સંપૂર્ણ રીતે સફર રહેવા પામ્યા છે જેમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ આયોજન અતિ સુંદર અને નામકિત હોવાનુ શહેરીજનો એ જણાવ્યું છે લીલી હરિયાળી ચાદર સમી સુંદર મજાની ઘાસ અને બગીચા જેવા વાતાવરણમાં રમાતા આ ગરબા ગોધરા શહેરમાં પ્રખ્યાત બન્યા છે જિલ્લા પોલીસ વડા શ્રીમતિ ડૉ લીના પાટીલ નાયબ પોલીસ અધિક્ષક આર આર દેસાઈ એલસીબી પીઆઈ ડી એન ચુડાસમા એસઓજી પીઆઈ કે પી જાડેજા એ ડીવીઝન પીઆઈ એસ એમ ગામેતી બી ડીવીઝન પીઆઈ એચ સી રાઠવા સહિત તમામ પોલીસ અધિકારી કર્મચારી દ્વારા માતાજીની આરાધનાના ભાગરૂપે દર વર્ષે કરતા આ વર્ષે સુંદર સુશોભિત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ગોધરા શહેરના યુવાન યુવતીઓ ઘેલા બની ગરબે ઘૂમે છે આ ગરબા ગ્રાઉન્ડ મંડળના ગરબામાં એકધારી સુંદર સ્વચ્છતા સાથે સુંદર મજાના આયોજન અને ખલેયા ઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવું સુંદર મજાનું આયોજન વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું છે સાતમા નોરતા ના દિવસે નામાંકિત પોલીસ અધિકારીઓ પણ આ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે રમ્યા હતા જેના કારણે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જિલ્લા પોલીસ વડા ની કુશળ કામગીરી ના ભાગરૂપે આ પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં સુંદર અને શેરી ગરબા સ્વરૂપે ગરબા ગવડાવવામા આવી રહ્યા છે અને આ ગરબા નિહાળવા માટે દૂર દૂરથી ખૂબજ સારી એવી માત્રામાં લોકો ગરબા નિહાળવા માટે આવે છે ગોધરા શહેરના સો નામાંકિત મિડિયા કર્મીઓને પણ જિલ્લા પોલીસ વડા ના આમંત્રણ ને માન આપી આ પોલીસ પરેડ ગ્રાઉન્ડના ગરબા નિહાળવા હતા