Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લાનાં હાલોલ તાલુકાનાં રામેશરા ગામથી બે જગ્યાએથી રૂપિયા ૮૯,૦૦૦/- ની કિંમતનો અખાધ્ય ગોળનો જથ્થો ઝડપી પાડતી ગોધરા આર.આર.સેલ પોલીસ…

Share

ગોધરા, રાજુ સોલંકી

પંચમહાલ , ગોધરા રેન્જ આઈ.જી.પી મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ પંચમહાલ , ગોધરા ના પો.સ.ઈ એ.એ.ચૌધરીએ બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના રામેશરા ગામના બજાર મા રેડ કરતા (૧)  આશ્રય ટ્રેડીંગ કંપનીના માલિક અંકિત અશ્વિનભાઈ મહેતા રહે. જવાહર નગર હાલોલ ના ગોડાઉન માથી દેશી દારૂ બનાવવા માટે વપરાતો અખાધ્ય એવા ગોળનો ૬૬૦ કિલો જથ્થો કિંમત રૂપિયા ૧૬,૫૦૦/- તેમજ (૨) મિનેશ સુરતચંદ્ર રાવ રહે. કંજરી રોડ હાલોલના ગોડાઉન માથી દેશી દારૂ બનાવવા માતે વપરતો અખાધ્ય જેવા ગોળનો જથ્થો ૨૯૦૦ કિલો કિંમત રૂપિયા ૭૨,૫૦૦/- મળી આવતા એફ.એસ એલ. ટીમની મદદ લઈ કાર્યવાહીનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 8 જેટલી ટ્રકમાંથી રૂ.1.30 લાખના ડીઝલની ચોરી.

ProudOfGujarat

વલસાડના વેજલપોરની વાડીમાંથી આખરે 15 દિવસે ખૂંખાર દીપડો ઝડપાયો..

ProudOfGujarat

તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!