ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા મહિલાઓ દ્રારા જ આયોજન કરેલા ગરબા રમાડવામાં છે.બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ સાથે મહિલા ઓ એ જ ગરબાનું આયોજન કર્યું છે.
પંચમહાલ જીલ્લામાં આવેલા ગોધરા શહેરના સતકેવલ સોસાયટીમાં અનોખા ગરબા યોજાઇ રહ્યા છે.જેમાં ગરબાનુ આયોજન માત્ર મહિલાઓ જ દ્રારા જ કરવામા આવે છે.હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે.ત્યારે આ ગરબામાં મહિલા ઓ માથે ગરબો મૂકી ને ગરબે ઘૂમ્યા..દીકરી ઓ હાથ માં play કાર્ડ સાથે રમ્યા અને માથે પાઘડી મૂકી અને ચશ્માં પહેરી ને રમ્યા હતા.Play કાર્ડ માં વૃક્ષો વાવો અને બેટી બચાઓ બેટી પઢાઓ જેવા સ્લોગન હતા.અત્યારે જે પ્રમાણે ના બનાવો બને છે તે જોતા અહીં મહિલા ઓ એ ગરબા નું આયોજન કરીને ખૂબ સારું કર્યું જેથી અમે દીકરી ઓ માતા પિતા ની સામે રમી શકીએ અને સલામતી અનુભવી શકે છે.
દીકરી ઓ પણ છોકરા ઓ ની સમોવડી જ છે એટલા માટે માથે પાઘડી અને ચશ્માં પહેરી રમે છે.