Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

હાલોલ જીઆઇડીસી વિસ્તારમા એકત્ર થયેલા ૧૭ ઇસમોની પોલીસે કેમ કરી ધરપકડ ? જાણો

Share


ગોધરા રાજુ સોલંકી
એક પરપ્રાન્તિય દ્વારા કથિત રીતે ૧૪ માસની બાળકી સાથે દુષ્કર્મ બાદથી હિંમતનગર માં રહેતા પરપ્રાન્તિય શ્રમિકો ને શહેર છોડી દેવા ધમકી આપવામાં આવી રહી છે જેના પગલે મોટપાયે હીંજરત શરૂ થઈ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પરપ્રાન્તિય શ્રમિકો માં ઊભો થયેલ ભયનો માહોલ રાજ્યના અન્ય શહેરોમાં પણ ફેલાઈ રહયો છે આજ રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં શિકોતર માતાના મંદિર પાસે ૧૭ ઇસમો એકત્રિત થઈ પરપ્રાન્તિય લોકો સામે અટકચાળો કરવાના કાવતરુ ઘડી રહ્યાા છે તેવી જાણ હાલોલ પોલીસ થતાં તાત્કાલિકઅઘટિત ઘટના ના બને તે માટે ૧૭ લોકોની ૧૫૧ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાનાં પંચાયત હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ઝેરી દવા પી ગયેલ નવા વાડીયાના રહીસનું સારવારા દરમ્યાન અર્થે મૌત…

ProudOfGujarat

ભરૂચ શહેર બુસા સોસાયટીમાં હોળી-ધુળેટી તહેવાર સમયે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!