Proud of Gujarat
FeaturedGujarat

ગોધરા- આઈટીઆઇ પાસે આવેલુ વૃક્ષ ધરાસાઇ થતા એક યુવકને સામાન્ય ઇજા.

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા શહેરના દાહોદ રોડ ઉપર આવેલ આઈટીઆઈ ગેટ સામે આવેલુ વડનુ વૃક્ષ ધરાસાઈ થતા વૃક્ષની ડાળીઓ વીજ લાઇન પર પડતા શોટસર્કીટ થયુ હતું. જેમાં બાઇક સવાર નો આબાદ બચાવ થયો હતો. શોટસર્કીટ ના કારણે ટ્રાન્સફારમ એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેનાં પગલે આસપાસ ના લોક તોડાંઓ ઉમટી પડ્યા હતા. બનાવની જાણ એમજીવીસીએલ અને ટ્રાફીક પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તે વિસ્તારનો પૂરવઠો બંદ કરી દેવામાં આવ્યો હતો.એક બાઇક ચાલકને સામાન્ય ઇજા થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે અત્રે નોધનીય છે કે આ પહેલા પણ ડેરી પાસે આવી જ રીતે વૃક્ષ ધરાસાઇ થયુ હતુ.

Advertisement


Share

Related posts

ભરૂચ : ટંકારીઆ ખાતે નિશુલ્ક આરોગ્ય નિદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચનાં માહિતી ખાતાનાં હોલમાં પત્રકાર એકતા સંગઠનની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનું ભથ્થું તાત્કાલિક ધોરણે ચૂકવવા મહિલા શક્તિ સેનાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!