Proud of Gujarat
EducationFeaturedGujarat

ગોધરા:ગુજરાતી મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલવા અંગે થયેલ વિવાદને લઇને આદિવાસી વિકાસ સંગઠન દ્વારા રેલી કાઢી જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી ગુજરાતી મિશ્ર શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં મોકલવાનો મામલો દિનપ્રતિદીન ગુચવાતો જાય તેમ લાગી રહ્યુ છે.હાલ તંત્ર દ્વારા શાળાને બંધ કરી વિદ્યાર્થીઓને અભ્યાસર્થે એસ.આર.પી પ્રાથમિક શાળામાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે હવે આદિવાસી વિકાસ સંગઠન નામની સંસ્થા વાલીને વ્હારે આવીને આજે મિશ્રશાળાની કલેકટર કચેરી સૂધીરેલી સ્વરુપે વાલીઓ સાથે આવેદન પત્ર જીલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહને આપવામાં આવ્યુ હતુ.

Advertisement


Share

Related posts

શું આપ જાણો છો કે નર્મદા ને જિવંત દેવી કહેવાય છે

ProudOfGujarat

માંગરોળથી નાની નરોલી જવાના રસ્તે શાહ ગામના પાટીયા પાસે ખાડી ઉપર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ હોઈ રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું.

ProudOfGujarat

ઝઘડિયાના અવિધા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!