Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા: પંચમહાલ પોલીસે શહેરના વચલા ઓઢા વિસ્તારમાંથી નવ ગૌવંશ બચાવ્યા

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

ગોધરા શહેરમા છાસવારે પોલીસ દ્રારા ગેરકાયદેસર રીતે બાંધી રાખવામા આવેલા પશુઓને પોલીસ દ્રારા બચાવાની સરાહનીય કામગીરી કરવામા આવી છે.તેના ભાગરુપે ગત રાતે ૨-૩૦ વાગ્યાના સૂમારે પંચમહાલ પોલીસની વિવિધ ટીમોએ બાતમીને આધારે શહેરના મચલા ઓઢા વિસ્તારમાં ગેરઇરાદે બાંધી રાખેલા નવ જેટલા ગૌવંશના જીવ પોલીસે બચાવી લીધા હતા.અને તમામ ગૌવંશને પાજરાપોળ ખાતે ખસેડવામા આવ્યા હતા.પંચમહાલ પોલીસ દ્રારા પશુઓની હેરાફેરી કરનારા પર કાર્યવાહી કરવામા આવે છે.જેમા કેટલાક પશુઓની હેરાફેરી કરનારા તત્વોને પાસા પણ થયા છે.જીલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે પદભાર સભાળ્યા બાદ આવા તત્વો સામે લાલઆંખ કરતા ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે કોઈ પોઝિટીવ કેસ નહીં.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપરથી કેમીકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

કોવિડ-19 બાબતે ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર જાગ્યા ત્યારથી સવાર જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!