Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ગાંધીઆશ્રમ ની મુલાકાત લઈ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આશ્રમના બાળકોને શિક્ષણલક્ષી ચીજવસ્તુઓ આપી

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે
રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા આજ રોજ ગોધરા માં આવેલ આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને સૂતરની આટી તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને આશ્રમના બાળકોને શિક્ષણલક્ષી ચીજવસ્તુઓ ઓમા ચોકલેટ બિસ્કિટ વગેરે સપ્રેમ ભેટ આપવામાં આવી હતી અને મહાત્મા ગાંધીજી ના ચરખા ની મુલાકાત લઈ માહિતી આપવામાં આવી હતી
જેમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ ના હોદ્દેદાર દેવભાઈ શ્રીમાળી પંચમહાલ મહાસચિવ , ચિરાગ કુંવર પંચમહાલ યુવામોરચા પ્રમુખ , કમલેશભાઈ રાઠોડ ગોધરા તાલુકા પ્રમુખ , યોગેશ મૂલચંદાની , પવન મૂલચંદાની , રાકેશભાઈ ગજ્જર,
તથા મહિલા મોરચા ના પંચમહાલ ઉપાધ્યક્ષ ગીતાબેન લુહાના ,
ગોધરા નગર મહિલા મોરચા મહામંત્રી નિષાબેન ગજ્જર, હર્ષા બેન પંચાલ, આરતીબેન પટેલ શશીબેન પાલ, વર્ષા લાલવાની , પ્રિયંકા બારીઆ,
જેવા હોદ્દેદાર અને મહિલા મોરચા ના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા…
ત્યાર બાદ પાંજરાપોળ ખાતે આવેલ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી


Share

Related posts

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે 73 માં વન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં પોલીસ મથકોમાં વિવિધ ગુનામાં જપ્ત થયેલા વાહનો ભંગાર થઈ રહ્યા છે અને તેના પર ધૂળ જામેલ જોવા મળે છે.

ProudOfGujarat

ઓલપાડના તેના ગામે ૧૫ દિવસમાં ૧૨ થી વધુ પશુઓના મોત થતા સરકારી તંત્ર હરકતમાં 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!