Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા ગઇકાલે સાંજે ભાજપના કાર્યકરો દ્વારા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં દરેક મોરચના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેશભાઈ હારુમલાણી જવાહરભાઇ ત્રિવેદી મુરલી મૂળચંદાની દિપકસોની કુલદીપસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહી રાહુલ ગાંધી નું પૂતળા દહન કર્યુ હતું

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યાકુબ ગુરજીએ આપ્યું નારાજગી સાથે રાજીનામું !

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા

ProudOfGujarat

અમદાવાદ-પેટ્રોલ ડીઝલના ભાવ આજે ફરી વધ્યા પેટ્રોલમાં 18 પૈસા,ડિઝલમાં 22 પૈસા ભાવ વધારો-આજે પેટ્રોલ રૂ.82.50 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 80.09 પ્રતિ લીટર થયું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!