Proud of Gujarat
FeaturedGujarat

ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટમાં તીરગરસમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવશે.

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ મોતીબાગ પાર્ટી પ્લોટમાં તીરગરસમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવશે પ્રાપ્ત વિગતો અનુસાર તીરગરસમાજ ના વડીલો અને નવયુવાન દ્વારા તા. ૧૬.૦૫.૨૦૧૯ ના ગુરુવારે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તથા ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી અને અન્ય મુખ્ય મેહમાનના અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવશે તો આ સમૂહ લગ્નમાં દરેક સમાજના લોકો ને પધારવા માટે ભાવભીનું આમંત્રણ તીરગરસમાજ દ્વારા આપવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી લાઈન લીકેજ થતાં મેઈલ વોર્ડમાં પાણી ભરાયુ

ProudOfGujarat

ભરૂચ : ચંદેરીયા મુકામે સાવિત્રીબાઇ ફુલે અને ડો.જયપાલસિંગ મુંડાના સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

આમોદમાં ભાજપના ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકી સહિતના હોદ્દેદારોએ શા માટે રાજીનામા આપ્યા..જાણો વધુ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!