Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીનો ૭૫મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામા આવશે : ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે

Share

 

ગોધરા રાજુ સોલંકી

Advertisement

ગોધરાના સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીનો ૭૫મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામા આવશે તેમજ ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે
ગોધરા ખાતે તા. ૫થી૭ ઓક્ટોબર દરમિયાન શ્રી પ્રેમપ્રકાશ સંપ્રદાયના શિષ્ય શ્રી પરમ પૂજ્ય સ્વામી
બ્રહ્માનંદ શાસ્ત્રીનો ભવ્ય દિવ્ય સત્સંગ કાર્યક્રમ સ્વામી શાંતિપ્રકાશ સત્સંગ ભવન ખાતે સાંજે ૬થી૭ વાગ્યા દરમિયાન યોજાશે આગામી ૫મી ઑક્ટોબર ને શુક્રવાર ની સાંજે ૬થી૮ સત્સંગ સંધ્યામાં સુરતથી ભજનમંડળી અને અન્ય ભકતો પધારનાર છે તથા તા. ૬ ઓક્ટોબર શનિવારે સવારે ૯ કલાકે હવન યજ્ઞ
તથા તા. 7 ઓક્ટોબર રવિવારે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નો ૭૫મો જન્મોત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવવમાં આવશે આ કાર્યક્રમમાં ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓનું તા. ૭મી ઑક્ટોબર રવિવાર ના રોજ બહુમાન કરવામાં આવશે


Share

Related posts

રાજપીપળામાં પોલીસ બંદોબસ્ત સાથે પાલીકા ટીમે પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધર્યું.

ProudOfGujarat

નવસારી જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાનો છીણમ ગામે રાત્રિ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો :

ProudOfGujarat

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!