Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા નગરપાલિકા દ્વારા સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે સેવાસેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો :૧૨૧૧ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા આજ રોજ ગોધરા ની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે વહીવટીતંત્ર ની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨૧૧ જેટલી અરજીઓ આવેલી જેનું સેવાસેતુના કાર્યક્રમ અંતર્ગત ૧૨૧૧
જેટલી અરજીઓની તત્કાલ નિકાલ ગોધરા પ્રશાસન તંત્રની ઉપસ્થિતિમાં કરવામા આવી હતી આજ રોજ ગોધરાના સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે નગર પાલિકા ચીફ ઓફિસર એ આર પાઠક પાલિકા પ્રમુખ ઇલેન્દ્રભાઈ પંચાલ નાયબ મામલતદાર મિશ્રા સીનીયર સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશભાઇ પટેલ નગરપાલિકા સભ્યો ગોધરા ડેપો મેનેજર ગણાવા બેન તેમજ વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં આધાર કાર્ડ આવકનો દાખલો માં વત્સલ્યકાર્ડ પ્રધાનમંત્રી સુરક્ષા વિમાયોજના રાષ્ટ્રીય વૃધ્ધ પેંશન યોજના વિધવા સહાય માં અમૃતમ કાર્ડ અરજી સુકન્યા સમુદ્ર યોજના અટલ પેંશન યોજના વગેરે ૧૨૧૧ જેટલી અરજી ઓનું સેવાસેતુ કાર્યક્રમમાં નિકાલ કરવામાં આવ્યો હતો જેનો દરેક ગોધરા નગરજનો લાભ લીધો હતો


Share

Related posts

રાજપારડી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા સ્મશાન ગૃહ મુક્તિધામમા અગ્નિ સંસ્કાર માટે નર્મદા પોલીસે 10 ટ્રક લાકડા આપ્યા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા મથક ખાતે આદિવાસી દિનની ઉજવણીમાં કેબિનેટ મંત્રી ઉપસ્થિત થશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!