Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલ તાલુકામાં આવેલ સિંધવ તળાવમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી : લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

Share

ગોધરા રાજુ સોલંકી
હાલોલ તાલુકામાં આવેલ સિંધવ તળાવમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી આવતા ચકચાર મચી જવા પામી છે આ બનાવ સંદર્ભે હાલોલમાં આવેલ સિંધવ તળાવમાંથી કોઈ અજાણ્યા ઈસમની લાશ આજે બપોરે ફાયર બ્રિગેડના જવાનો મદદ થી બહાર નીકળીને પોલીસ તંત્રને સોપવામાં આવી હતી પોલીસે લાશ કબ્જે કરી પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી લાશ કોની છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પોલીસે લાશ ની ઓળખ છતી કરવા તજવીજ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

વાલિયાના ચામરીયા ગામની સીમમાં ઘોળે ઘોડે દીપડા દેખાતા ખેડુતો ભયભીત બન્યા છે.

ProudOfGujarat

નવરાત્રિ પર્વને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ : બાઇક પર હથિયારો સાથે સ્ટંટ કરતા ચાર આરોપીની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!