Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના અટલ ઉધાન (બાગ) ખાતે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

ગોધરાના અટલ ઉધાન (બાગ) ખાતે મારુ બાગ સ્વચ્છ બાગ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા દ્વારા સાફ સફાઈ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ગોધરાના અટલ ઉધાન બાગ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ને સાર્થક કરવાના પ્રયાસ માં ગોધરા ના બક્ષીપંચ મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપના ગોધરા શહેર પ્રમુખ મહેશભાઇ હારુમલાણી પૂર્વ જિલ્લા પ્રમુખ જવાહર ત્રિવેદી પવનસોની કુલદીપસિંહ સોલંકી વર્ષાબેન ઠાકર દિપેશ ઠાકોર ડૉ શ્યામસુંદર શર્મા બક્ષીપંચ મોરચા પ્રમુખ રાકેશભાઈ રાણા અને બક્ષીપંચ મોરચાના મંત્રી મનોજભાઇ મારવાડી કમલેશભાઈ જયેન્દ્રભાઈ તલાર એસસી મોરચા ગોધરા શહેર પ્રમુખ શાંતિલાલ પરમાર ઉપપ્રમુખ શાંતિલાલ સોલંકી નરેન્દ્રભાઈ પરમાર તેમજ ભાજપના કાર્યકરો સ્વચ્છતા અભિયાનમા જોડાયા હતા અને તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ એ સ્વચ્છતા બાબતે ગંભીરતાથી પોતાના ઘરે દુકાને તેમજ અન્ય જગ્યાએ સ્વચ્છતા રાખવી જોઈએ


Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસી ની ખાનગી કંપનીમાંથી લાખોના સામાનની ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીની સ્ટેન્ડ હાર્ટ કંપનીમાં ભીષણ આગ : ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાની જાનીયાપીર પ્રાથમિક શાળાની આસપાસ વસતા 200 પરિવારોને મદદ પહોંચાડવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!