Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા તાલુકાના નાડા ગામે એક તળાવમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

શહેરા તાલુકાના નાડાગામે એક તળાવમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યા હતો જેથી શહેરા તાલુકાના નાડા ગામે ચકચાર મચી જવા પામી હતી આ બનાવ સંદર્ભે મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના નાડા ગામે આવેલ આંબલી બસ સ્ટેન્ડ પાસે ના તળાવમાં કોઈ અજાણ્યા શખ્સોએ અથવા કોઈ પત્થર દિલ માતા એ તાજુ જન્મેલ નવજાત શિશુ ને તળાવમાં ફેંકી ફરાર થઈ ગયા હતા વાતની જાણ ગામલોકોમાં થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા નવજાત શિશુ નો મૃતદેહ તળાવમાં તરતી હાલત જોવા મળતા ગામલોકો ના હ્રદય રૂદન થી ભરી આવ્યું હતું નવજાત શિશુ લાશ ગઇકાલ ની તળાવમાં હોવાની જાણ તંત્ર હોવા છતાં અજાણ બની રહેતી હતી તેવું નાડાગામ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે


Share

Related posts

ભરૂચમાં બાળકે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ગામે રહેતા પર પ્રાંતીય કારીગરની લાશ ભુખી નદીમાંથી મળી.

ProudOfGujarat

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!