Proud of Gujarat
FeaturedGujarat

ગોધરા:રડીયાતા ગામે દેખાયેલા રીછે વનવિભાગને હાથતાળી આપીને જંગલમાં પલાયન…

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના રડીયાતા ગામની સીમમા રીંછ ઘુસી આવતા ગામમા દોડધામ મચી ગઈ હતી.ત્યારબાદ વનવિભાગ દ્વારા તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તે નિષ્ફળ જવા પામી હતી. અને આખરે રીંછ જંગલમાં ભાગી ગયુ હતુ.રીછ દેખાયાની વાત વહેતી થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વનવિભાગ રીંછને પકડવાની મસલત કરતા તેમા સફળતા મળી ન હતી.અને આખરે તે ધોળી ગામના જંગલમા જતુ રહ્યુ હતુ. તેવુ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યુ છે.

Advertisement


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

ProudOfGujarat

વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે SBI નું ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

બેટી બચાવો બેટી પઢાવો, ટ્રાફિક રુલ નું પાલન સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવાની થીમ સાથે ભારત દેશની યાત્રા શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!