Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી

Share

 

ગોધરા રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના વડીલ અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું તા. 16-09-2018 ના રોજ અવસાન થયું હતું જેથી ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયો હતો તેથી તેમના નિવાસ સ્થાને શ્રધાંજલી સ્વરૂપે કાલોલ ના વેપારીઓ પોતાની દુકાન સ્વયંભૂ બંધ રાખી હતી
ગતવર્ષે લુહાર સમાજના વડીલ અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ)એગુજરાતનાકાઠીયાવડ
રાજસ્થાન સૌરાષ્ટ્ર કચ્છ ભુજ વગેરે જગ્યા એ ગાડી લુહાર સમાજના આગેવાનો ઉપસ્થિત માં પોતાની મૂર્તિ નું અનાવરણ કર્યું હતું ત્યારે અચાનક પંચમહાલ લુહાર સમાજને પ્રગતિના પંથે લઈ જવામાં ઉમદા કાર્ય કરનાર અને પોતાના લુહાર સમાજ માટે સર્વોચ્ચ જીવન સમપિત કરી દેનાર પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ ) નું પોતાના નિવાસ સ્થાન કાલોલ તાલુકાના મધવાસ ગામે હાર્ટએટેક ના કારણે દુઃખદ અવસાન થતાં સમગ્ર ગુજરાત રાજ્ય ના લુહાર સમાજમા માતમ છવાઈ ગયો હતો કાલોલ તાલુકાના મધવાસ ગામે થી નીકળેલી તેમની અંતિમ યાત્રા દરમિયાન હજારો લુહાર સમાજના નવ યુવાનો વડીલ અગ્રણી બેન્ડબાજા ના સથવારે તેમની અંતિમયાત્રા કાઢી અંતિમવિધિ કરી હતી


Share

Related posts

પંચમહાલ: સુજલામ સુફલામ જળ સંચય અભિયાન કાર્યક્રમનો સમાપન સમારોહ હાલોલના વડાતળાવ ખાતે યોજાશે

ProudOfGujarat

નડિયાદના બે વિદ્યાર્થીઓ યુકેનથી હેમખેમ પરત આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં યુવતીની હત્યા કરી તળાવમાં નાંખી દેવાના ખૂની ખેલનો મામલો, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!