ગોધરા રાજુ સોલંકી
ગોધરામા વીજચોરીની વ્યાપક બુમોને લઇને અમે જી વી સી એલ ની ટીમ દ્વારા ગોધરા શહેરમાં તથા સંતરોડ સબ ડીવીજન ખાતે ગુજરાતની અલગ અલગ જિલ્લામાંથી 42 જેટલી ટીમ દ્વારા વીજ ચેકીંગ ની કાર્યવાહી હાથ ધરી છે ગોધરા અમે જી વી સી એલ ના અધિકારી દ્વારા મળતી માહિતી અનુસાર ગોધરાશહેર અને સંતરોડ સબ ડીવીજન ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી 42 ટીમ દ્વારા વીજચેકિંગ હાથ ધરવામાં આવી છે
ગોધરા શહેર અને સંતરોડ સબ ડીવીજન ખાતે વીજચેકિંગ દરમિયાન ગુજરાતજિલ્લા ની 42 ટીમ ડી વાય એસ પી, પાંચ પી.આઇ સાત પીએસઆઈ
52 અમે જી વી સી એલ સ્ટાફગણ લોકલપોલીસ સહિત ગોધરા શહેર અને સંતરોડ સબ ડીવીજન ખાતે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી છે.જેના પગલે વીજચોરોમા ફફડાટ વ્યાપી ગયો હતો.
Advertisement