Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા ના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .

Share


રાજુ સોલંકી ગોધરા

ગોધરાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના તથા બજાર સમિતિના સભ્યો વેપારીઓ ખેડૂતો સહિત નગરપાલિકાના સફાઈકામદારો અને નગર પાલિકા સેનેટરી ઈન્સ્પેક્ટર નાઓ ઉપસ્થિત રહી માર્કેટિંગ યાર્ડ ખાતે સફાઈ કરી હતી આ કાર્યક્રમમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રાજેશભાઇચૌહાણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના બી બી ભાભોર બજારસમિતિના સભ્યો તેમજ નગરપાલિકા સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશભાઈ પટેલ આર આર પટેલ અને અશોકભાઈ બી સોલંકી ડૉ શ્યામસુંદર શર્મા સહિત વેપારીઓ અને ખેડુતો જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ ને સફળતા પૂર્વક પૂર્ણ કર્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

શહેરા બ્લોકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામા આવ્યો.

ProudOfGujarat

ઝઘડીયા અને રાજપારડીમાં આર.એ.એફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!