Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા: પોપટપુરા ખાતે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામા આવ્યો.

Share

આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક ની કચેરી દ્વારા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નો ગોધરા તાલુકાના પોપટપુરા ખાતે શરુઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી દ્વારા વેલનેસ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થીતોને લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી

Advertisement

સરકાર દ્વારા સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં નવીન આયુષ્ય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નું લોકાર્પણ આ પ્રસંગે વૈદપંચકર્મ ડો.સુનીલ ભાઈ બામણીયા ડો. જયદીપ ભાઈ બાભણીયા (MO) ડો.યામિનીબેન બારીયા , સ્ટાફગણ તથા ગ્રામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રાજુ સોલંકી પંચમહાલ


Share

Related posts

ટંકારાના લજાઈ ગામના બસ સ્ટેન્ડ નજીક બેકાબુ કારની ઠોકરે રાહદારી આધેડનું મોત

ProudOfGujarat

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિઝ ચેસ ટુર્નામેન્ટમાં ભરૂચની શિવાની સુતરિયા એ ગોલ્ડ મેડલ મેળવ્યો

ProudOfGujarat

નર્મદા જીલ્લાની આમદલા શાળાના વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!