Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા તાલુકાના છબનપુર પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો આજે સવારે છબનપુર પાસે બેફામ હકારી લાવેલ ટ્રક ચાલકે એસટી બસ ને પાછળથી ટક્કર મારતાં ૩૫ મુસાફરો નો આબાદ બચાવ થયો હતો કોઇ ઇજા કે જાનહાની થઈ ન હતી ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

અંસાર માર્કેટની પાછળ જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

નડિયાદ : ગૃહિણીને ઓનલાઇન વેપાર કરવો ભારે પડયો.

ProudOfGujarat

રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ નદી પરનો પુલ આજથી સદંતર બંધ કરી સમારકામ ચાલુ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!