Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરામાં વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ ની શહેરમાં અસર : રેલીયોજી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું

Share


ગોધરા રાજુ સોલંકી
ગોધરામાં વિવિધ ટ્રેડ યુનિયનો માં પંચમહાલ કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન અને ખેડૂતો તેમજ પોસ્ટલ સયુક્ત સંઘર્ષ સમિતિ સાથે જોડયેલા કર્મચારીઓ તેમજ વર્કરો વિવિધ માંગ ને લઈ આજથી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરી આવ્યા હતા જેમાં ગોધરા માં પણ તેની અસર જોવા મળી હતી અને ગોધરા કલેક્ટર ને આવેદન પત્ર આપી પોતાની માંગણી અંગે રજૂઆત કરી હતી તેવીજ રીતે જિલ્લા પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ કર્મચારી ઓએ કામગીરી થી વિમુખ રહી ધારણા કર્યા હતા આ ઉપરાંત ગોધરા માં પંચમહાલ કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેલી યોજી સુત્રોચ્ચાર કર્યા હતા સવારથી હડતાળ શરુ થતા તમામ સેવા ઉપર માઠી અસર જોવા મળી હતી

Advertisement

Share

Related posts

તાપસી પન્નુ નવરાત્રિ ઉજવવા અમદાવાદ જશે!

ProudOfGujarat

પશ્ચિમ રેલવે વિભાગના અમદાવાદની 21 ટ્રેનોમાં જનરલ ડબ્બાની ટિકિટ પણ મળશે.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીની સંમતિથી આ વર્ષે નહીં નીકળે તાજિયા જુલૂસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!