ગોધરા રાજુ સોલંકી
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રોફેસર અરુણસિંહ સોલંકી ના નેજા હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત બહેનો સહિત કુલ ૪૩ વિદ્યાર્થી ઓએ રક્તદાન કેમ્પ માં ભાગ લઈ રકતદાન કર્યું હતું
રકતદાન કેમ્પ નું સૂચારું આયોજન કોલેજ ના વિદ્યાર્થી ધવલ નાથણી દામોદર રાજ પુરોહિત અને ભાવિન ભોઈ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ભારે જહેમત ઉઠાવી સુંદર રીતે આયોજન કરવામાં સિંહફાંળો આપ્યો હતો અને કુલ ૪૩ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું અને કેમ્પ ને સફળ બનાવ્યો હતો
રકતદાન કેમ્પ માં રક્તદાતા ઓને પ્રોત્સાહિત કરવા કોલેજ પરિવાર સહિત ઇન્ડિયન રેડકોંસ સોસાયટી ગોધરા ના ચેરમેન ડૉ કે વી પંચાલ ટ્રેઝરર નવનીત તનેજા હોતચંદ ધમવાણી (બાબુજી) ભરત ખરાદી ઉપરાંત અગ્રણી ઓમાં નરેશભાઈ પાવન એડવોકેટ પી કે રાઠોડ મુકેશભાઇ પટેલ ડૉ રમેશભાઈ પટેલ ડૉ શ્યામસુંદર શર્મા ઇમરાનભાઈ ઇલેક્ટ્રિકવાળા ચંદુભાઈ પરમાર સી એન ગેસ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ સુજાત વલી એ ઉપસ્થિત રહી રક્તદાતા ઓને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં કુમારી વર્ષા લાલવાણી દિપીકા ગુરુનાની ચાંદવાણી કિરણ સહિત બહેનો એ પણ તેમની સેવાઓ આપી હતી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે પ્રોફેસર અરુણસિંહ સોલંકી ના અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
ગોધરા રાજુ સોલંકી
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રોફેસર અરુણસિંહ સોલંકી ના નેજા હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત બહેનો સહિત કુલ ૪૩ વિદ્યાર્થી ઓએ રક્તદાન કેમ્પ માં ભાગ લઈ રકતદાન કર્યું હતું
રકતદાન કેમ્પ નું સૂચારું આયોજન કોલેજ ના વિદ્યાર્થી ધવલ નાથણી દામોદર રાજ પુરોહિત અને ભાવિન ભોઈ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ભારે જહેમત ઉઠાવી સુંદર રીતે આયોજન કરવામાં સિંહફાંળો આપ્યો હતો અને કુલ ૪૩ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું અને કેમ્પ ને સફળ બનાવ્યો હતો
રકતદાન કેમ્પ માં રક્તદાતા ઓને પ્રોત્સાહિત કરવા કોલેજ પરિવાર સહિત ઇન્ડિયન રેડકોંસ સોસાયટી ગોધરા ના ચેરમેન ડૉ કે વી પંચાલ ટ્રેઝરર નવનીત તનેજા હોતચંદ ધમવાણી (બાબુજી) ભરત ખરાદી ઉપરાંત અગ્રણી ઓમાં નરેશભાઈ પાવન એડવોકેટ પી કે રાઠોડ મુકેશભાઇ પટેલ ડૉ રમેશભાઈ પટેલ ડૉ શ્યામસુંદર શર્મા ઇમરાનભાઈ ઇલેક્ટ્રિકવાળા ચંદુભાઈ પરમાર સી એન ગેસ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ સુજાત વલી એ ઉપસ્થિત રહી રક્તદાતા ઓને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં કુમારી વર્ષા લાલવાણી દિપીકા ગુરુનાની ચાંદવાણી કિરણ સહિત બહેનો એ પણ તેમની સેવાઓ આપી હતી
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે પ્રોફેસર અરુણસિંહ સોલંકી ના અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
Advertisement