Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ ગોધરા દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી અનોખો સંદેશ પાઠવ્યો

Share


ગોધરા રાજુ સોલંકી
ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ડાન્સ કેક કાપી આતશબાજી કરીને કરતા હોય છે જ્યારે રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ ના કાર્યકરો દ્વારા ગોધરામાં આવેલ રેલ્વે સ્ટેશન બસ સ્ટેન્ડ તથા જાહેર માર્ગો ઉપર જરૂરિયાત મંદ લોકો ને સ્વરુચિ ભોજન આપી અનોખી રીતે થર્ટી ફર્સ્ટ ઉજવણી કરી હતી થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરે રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ ગોધરા ના પંચમહાલ પ્રભારી દિલીપભાઈ જોષી જિલ્લા પ્રમુખ દેવભાઈ શ્રીમાળી મહામંત્રી ઉપેન્દ્રભાઇ ઠાકોર યુવા પ્રમુખ ચિરાગભાઈ કુંવર ડોક્ટર સેલ પ્રમુખ જયકિશનભાઈ ટોલારમાની યુવા મોરચા મહામંત્રી રાહુલ પટેલ યોગેશ મૂળચંદાની રાકેશ ગજ્જર હર્ષ પંડ્યા મહિ‌લા મોરચાના ઉપાધ્યક્ષ ગીતાબેન લુહાના શહેર મહિલા મોરચા મહામંત્રી નિશાબેન ગજ્જર વર્ષા લાલવાણી વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહી જાહેર માર્ગો ઉપર અને રેલ્વે સ્ટેશન બસ સ્ટેન્ડ વગેરે વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને સ્વરૂચી ભોજન આપી અનોખી રીતે ઉજવણી કરી હતી

Advertisement

Share

Related posts

વડોદરામાં વેક્સિનની અછત, 34 અર્બન હેલ્થ સેન્ટર અને 3 પીએચસી સેન્ટરો પર વેક્સિન નહીં

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા ઇલાવ ખાતે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાનાં હાલોલ તાલુકાનાં રામેશરા ગામથી બે જગ્યાએથી રૂપિયા ૮૯,૦૦૦/- ની કિંમતનો અખાધ્ય ગોળનો જથ્થો ઝડપી પાડતી ગોધરા આર.આર.સેલ પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!