Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા તાલુકાના કેવડીયા ગામે આંખના તપાસ કેમ્પનું આયોજન

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરા તાલુકાના કેવડીયા ગામે એપીએમસી ગોધરા અને નારાયણ આઇ હોસ્પીટલ તાજપુરા ના સહયોગથી એક આંખો ના ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતુ. જેમાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. નિષ્ણાત દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી અને તે જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી, આંખના નંબર વાળા દર્દી ચશ્મા આપવામાં આવ્યા હતા. મોતીયા ના દર્દીઓનો તાજપુરા ઓપરેશન માટે તારીખો આપવામાં આવી હતી.ગોધરા તાલુકા પ્રમુખ અરવિંદસિંહ પરમાર,એપીએમસી ગોધરાના હોદેદારો સભ્યો તેમજ આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરમાં 2 કારનો કાચ તોડી થયેલી લાખોની ઉઠાંતરીમાં અમદાવાદની છારા ગેંગના બે ઝબ્બે.

ProudOfGujarat

નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ધરણા પ્રદર્શન.

ProudOfGujarat

ખેડા જિલ્લાના કઠલાલ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!