ગોધરા રાજુ સોલંકી
પંચમહાલના ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીના ના કોન્ફરન્સ હોલ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની તમામ કોલેજોને “નેક” (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઊન્સીલ )અંગેની માહિતી મળે તે માટે કુલપતિ ડૉ મહેન્દ્ર પાડલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જેમાં તમામ કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
શ્રી ગોવિંદગુરુ યુનિ ગોધરા અને નેક સમિતી બેંગલૂરુના ઊપક્રમે પતિ મહેન્દ્ર પાડલીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગણેશ હેગડેએ જણાવ્યું હતું 2022 સુધી તમામ કોલેજો “નેક” મેળવી લેવાનું રહેશે. આખો આ વિસ્તારની તમામ કોલેજોને માર્ગદર્શન મેળવવા આ કાર્યક્રમ યોજાયો છે.” નેક ” વગર ગ્રાન્ટ મળશે એટલુ જ નહીવિદ્યાર્થીઔને સગવડોથી દુર રહેવુ પડે એવુ પણ બને તેથી તમામ કોલેજો નેક મેળવી લે તે જરુરી છે.
મહેન્દ્ર પાડલીયા એ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારના આદેશ મુજબ તમામ કોલેજો તેમજ સેલ ફાઈનાન્સ કોલેજોએ ” નેક ” મેળવી લેવાનો રહેશે