Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગીરસોમનાથ-ગાયનેક ડોક્ટર સામે સગર્ભાએ નોંધાવી ફરિયાદ-સગર્ભાએ દુષ્કર્મના પ્રયાસની ફરિયાદ નોંધાવી..

Share

 

જાણવા મળ્યા મુજબ ગીરસોમનાથ માં ગાયનેક ડોક્ટર સામે સગર્ભાએ ફરિયાદ નોંધાવી છે..જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ચેકઅપ દરમિયાન ડોક્ટરે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો..ડોક્ટર કુબાવત વેરાવળ સિવિલમાં ફરજ બજાવે છે..પોલીસે સગર્ભાની ફરિયાદના આધારે હાલ તો સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે……

Advertisement

Share

Related posts

અમદાવાદ: સાણંદના મોડાસર ગામના એક રહેણાંક મકાનમાં શ્રાવણીયો જુગાર રમતાં 11 જુગારીઓ ઝડપાયા…

ProudOfGujarat

ભરૂચ : શ્રાદ્ધનાં દિવસો બાદ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે રાજકારણીઓ વધુ સક્રિય બનશે.

ProudOfGujarat

ગંદે પાણી સે બચકે, સ્ફુલ ચલે હમ…ભરૂચના મોટા ડભોયાવાડ વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે ગળનારામાં ગંદા પાણીની નદીઓ વહેતી થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!