FeaturedGujaratINDIAસુત્રાપાડા તાલુકાના મોરાસા ગામેથી દિપડો પાજરે પુરાયો. by ProudOfGujaratAugust 13, 20180128 Shareજાળવા મળતી વીગત મુજબ સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે રહેતા રતનસિંહ હરીસિંગ સુડાસમા ની વાડીમા સવારે ૬: વાગે દિપડો પાજરે પુરાયો હતો જેની જાણ મોરાસના માજી. સરપંચ ધર્મેન્દ્રસિંગ ભરતસિંહ એ વન વીભાગને કરી હતી. Advertisement Share