Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : ખાડી ફળીયા વિસ્તારમાં આવેલ રેલ્વે જીએલયાર્ડનાં ગોડાઉનમાં ભીષણ આગ.

Share

ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ રેલ્વે જીએલયાર્ડ ખાતે એક ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ ઘટના સ્થળ ઉપર ગોધરા ફાયરબ્રિગેડના જવાનો દોડી આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારના એક રેલ્વે જીએલ યાર્ડ ખાતે એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો. મોડી સાંજે બનેલી આ
ઘટનામાં આગને કારણે દૂર દૂર સુધી જવાળાઓ દેખાતી હતી. પણ આગ શાને કારણે લાગી છે તે હાલ જાણી શકાયુ નથી. પણ ફાયર વિભાગના બંબાઓ આગને ઓલવવાની કામગીરી કરી રહ્યા છે.

રાજુ સોલંકી :- ગોધરા

Advertisement

Share

Related posts

ભરૂચ:આજરોજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

જંબુસર તાલુકાના નહાર ગામે ફરતા પશુદવાખાના દ્વારા ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરી

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટેમ્પો પલ્ટી ખાતા એક સમયે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!