Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા નગરપાલિકા વહીવટકર્તા અધિકારી દ્વારા આંખ આડા કાન, અસહ્ય ગંદકીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સાફ સફાઈ કરાવવાની માંગ.

Share

હાલ સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં કોરૉનો વાઇરસ નો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે સ્વચ્છતા ને સફાઈ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ગોધરા નગરમાં આવેલ ભરચક વસ્તી ધરાવતા ખાડી ફળિયા, અમન સોસાયટી, શ્રી જીનગર, ગૌતમ નગર સિંધુરી માતા મંદિર, વાલ્મીકીવાસ, વગેરે જગ્યાએ ગંદાકચરા ના ઢગલા થી તથા પાણીના ભરાયેલા ખાબોચિયા અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ થી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારની ગંદકી ત્વરિત ભરાવી દૂર કરી દવાનો છંટકાવ કરવા અને ગટરનું ગંદુ પાણી ભરાયેલ જોવાય છે જેનું સફાઈ કામ કરાવવાની માંગ ઉઠવા પામી છે.

રાજુ સોલંકી :- પંચમહાલ

Advertisement

Share

Related posts

ભરૂચ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. સ્પોર્ટસ વિકનું સમાપન થતાં ઈનામ વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરાડા ( ખાબજી) ગામનાં ખૂનનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ.

ProudOfGujarat

અયોધ્યાના રામ મંદિર માટે નીકળેલી અમૃત યાત્રા વડોદરા પહોંચી, દેશભરમાં 75 સ્થળોએથી જળ અને માટી એકત્રિત કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!