Proud of Gujarat
FeaturedGujaratINDIA

શિક્ષણ જગતને સર્મસાર કરતો કિસ્સો આવ્યો, શિક્ષિકા પાસે આચાર્યે કરી બીભત્સ માંગણી જાણો ક્યાં…???

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની એક પ્રાથમિકક શાળાના આચાર્યે શિક્ષીકાને બિભત્સ કરી હતી. આથી તેની માગણી ઓથી ત્રાસી જઇને આખરે શિક્ષિકાએ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. આ બનાવને લઈને શિક્ષક જગતમા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતોત અનુસાર ગોધરા તાલુકાની આવેલી ભમરાના મુવાડા (ચરારી) પ્રાથમિક શાળામા ફરજ બજાવતી એક શિક્ષિકાને શાળાના આચાર્ય કિરીટભાઈ પટેલ છેલ્લા એક વર્ષથી પ્રેમસંબધો રખવા માંગણી કરતા હતા. અને એકાંત મળે તો અડપલા કરવાની કોશીષ પણ કરતા હતા. આચાર્ય દ્વારા શિક્ષકાને એવુ પણ પુછવામા આવેલુ કે તને પોર્ન વિડીઓ ગમે છે.તેનો વિડીઓ સંભળાવીને અવાજ સભળાવામા આવતો. હાલમા કોરોના વાયરસને કારણે રોટેશન મુજબ શિક્ષકોને ફરજ બજાવાની હોય છે. આ સમય ગાળા દરમિયાન આચાર્ય કિસ કરવા દો તેવુ કહેતા હતા. આવી બીભત્સ માંગણીઓથી ત્રાસી ગયેલી શિક્ષકાએ આખરે આર્ચાયને પાઠ ભણાવાનુ નક્કી કર્યું હતું અને પોલીસ સમગ્ર હકીકત શિક્ષીકાએ કાકણપુર પોલીસ મથકે આચાર્ય વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે. પોલીસે પણ ગુનો નોંધી આ આર્ચાય સામે કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરેલ છે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી ગામે અન્નોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગરીબોને અન્ન વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ભરૂચ : સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મહારાષ્ટ્રનાં ધુલે શહેરની ૧૫ વર્ષની યુવતીનાં હાડકાનાં કેન્સરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે વિધ્યાવાસીની ટ્રસ્ટ દ્રારા ભવ્ય જાગરણ યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!